F.YB.A/BCOM SEM-1 વિદ્યાર્થીઓએ ASSIGNMENT જમાં કરાવવાનો કાર્યક્રમ NEW
BCOM SEM-1 વિદ્યાર્થીઓની ONLINE MCQ TEST નું ટાઇમટેબલ NEW
FYBA SEM-1 વિદ્યાર્થીઓની ONLINE MCQ TEST નું ટાઇમટેબલ NEW
F.YB.A/BCOM SEM-1 વિદ્યાર્થીઓએ પરિક્ષાના ફોર્મ ઉપર સહી કરવા અને વિદ્યાર્થીને ઓળખપત્ર (આઈ.ડી કાર્ડ (ID card)(Identity Card)) આપવાનો કાર્યક્રમ
F.YB.A/BCOM SEM-1 વિદ્યાર્થીઓએ ASSIGNMENT જમા કરાવતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ
SC/ST/OBC નાવિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ફોર્મ અંગે
એફ.વાય. બી.એ. સેમ.-1 પ્રવેશ અંગેની છેલ્લી સુચના અને વિદ્યાર્થીઓની યાદી
એફ.વાય.બી.એ./ એફ.બી.કોમ. સેમ. -1 ના વિદ્યાર્થીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ના એનરોલમેન્ટ – નવેમ્બેર-૨૦૨૦ના ફોર્મ ભરવા માટેની ખાસ સૂચનાઓ યુનિવર્સિટી પરિપત્ર તથા એનરોલમેન્ટ ફોર્મનો નમુનો
S.B.A./S.BCOM SEM-3 –T.B.A/BCOM SEM-5 AND M.A.SEM-3 ના વિદ્યાર્થીઓ માટે Online MCQ ટેસ્ટ માટે ની ધ્યાન માં રાખવા ની સૂચનાઓ
શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧નુ કોમન એકેડેમિક કેલેન્ડર
એફ.વાય.બી.એ. સેમ.-૧માં મુખ્ય વિષય અંગ્રેજી લેવા માંગતા વિદ્યાર્થીઓએ માટે અદાજીત પાંચ જગ્યા ખાલી છે. આ સાથે આપેલ લીસ્ટમાંથી જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માંગતા હોય તેવોએ ૧૭-૧૦-૨૦૨૦ સુધીમાં મોબાઇલ નંબર ૭૮૭૪૭૦૦૪૦૬ ઓફીસ સમય દરમ્યાન ઉપર સંપર્ક કરવો. આ જગ્યા મેરીટને આધારે ભરવામાં આવશે....અહી ક્લીક કરો. New
એફ. વાય. બી.એ. સેમ.-1 માં વિષયવાર ઓનલાઈન વર્ગો (લેકચર)માટે કોલેજે whatsup group બનાવ્યા છે જે વિદ્યાર્થીઓનો તે groups માં mobile number ઉમેરાયો (એડ) ન થયો હોય તેવા વિદ્યાર્થીઓએ માટે..... click here new
વ્યારા કોલેજમાં ચાલુ વર્ષે 2020-21 માં એસ.વાય.બી.એ./બી.કોમ. સેમ-3, ટી.વાય.બી.કોમ. સેમ-5 તથા એમ.એ.સેમ-૩ ના વિદ્યાર્થીઓએ ફી ભરી પ્રવેશ લીધો હશે તે પૈકી જેમની આગલા વર્ષમાં A.T.K.T. અથવા જરૂરી હેડમાં પાસ ન હશે તો તેમનો પ્રવેશ યુનિવર્સિટીની સૂચના મુજબ મંજુર કે ના મંજુર થશે.
આ સાથે વ્યારા કોલેજમાં T.Y.B.Com. સેમ-5 માં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે તેમની યાદી આ સાથે આપેલ છે તેમને નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી ઓનલાઈન ફી ભરી દેવી New
આ સાથે વ્યારા કોલેજમાં M.A. સેમ-3 માં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે તેમની યાદી આ સાથે આપેલ છે તેમને નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી ઓનલાઈન ફી ભરી દેવી New
આ સાથે વ્યારા કોલેજમાં S.Y.B.A. સેમ-3 માં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે તેમની યાદી આ સાથે આપેલ છે તેમને નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી ઓનલાઈન ફી ભરી દેવી New
આ સાથે વ્યારા કોલેજમાં T.Y.B.A. સેમ-5 માં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે તેમની યાદી આ સાથે આપેલ છે તેમને નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી ઓનલાઈન ફી ભરી દેવી New
આ સાથે વ્યારા કોલેજમાં S.Y.B.Com. સેમ-3 માં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે તેમની યાદી આ સાથે આપેલ છે તેમને નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી ઓનલાઈન ફી ભરી દેવી New
ફી ભરવા માટેનીબેંક લિંક(ઉપર આપેલ યાદીમાં નામ હોય તે વિદ્યાર્થી એ જ ફી ભરવી.)
એફ.વાય. બી.એ. સેમ-1 માં મેરીટ ના ધોરણે આપને જે-તે વિષયમાં પ્રવેશ મળેલ છે. જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ઓનલાઈન ફી ભરી ફોલેજ પ્રવેશ લીધો નથી તેમણે પ્રવેશ મેળવી લેવા ખાસ વિનંતી છે. જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફી ભરી પ્રવેશ મેળવી લીધો હોય તેવા વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા કરેલ SMS ધ્યાન પર લેવો નહિ. નજીકના દિવસોમાં ઓનલાઈન વર્ગો શરૂ થનાર છે.
તમે કોલેજમાં યુનિવર્સીટી મેસેજને આધારે ડીપોઝીટ ભરી પ્રોવિઝનલ પ્રવેશ મેળવો છો. આ પ્રવેશ ત્યારે જ માન્ય રહેશે કે જયારે તમે કોલેજ પ્રવેશનું રજીસ્ટ્રેશન કરાવી કોલેજનું પ્રવેશ ફોર્મ સંપૂર્ણ ઓનલાઈન ભરશો અને જે તે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરશો અને જરૂરી વિગતો લઇ કોલેજમાં જમા કરવો.કોલેજમાં જમા કરાવશો પછી જ આપનો પ્રવેશ પાકો ગણાશે. કોલેજ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવેલ રજીસ્ટ્રેશન આઈ.ડી પાસવર્ડ સાથે રાખવા. એફ.વાય.બી.કોમ પ્રવેશ લિંક click here New
એફ.વાય.બી.કોમ (કોમર્સ) એડમિશન -2020-2021 માટે ફોર્મ સાથે જોડવાના ડોકયુમેંટનું લિસ્ટ
કોલેજમાં બી.એ./બીકોમ. સેમ.૧-૩-૫ તથા એમ.એ. સેમ.૧-૩માં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના અને માર્ગદર્શન
વ્યારા કોલેજમાં ચાલુ વર્ષે એસ.વાય.-ટી.વાય.બી.એ.-બી.કૉમ તથા એમ.એ. સેમ.-3 માં હજુ પણ જે વિદ્યાર્થીનો પ્રવેશ બાકી છે તેમણે સત્વરે ઓનલાઇન પ્રવેશ મેળવી લેવો. ઓનલાઇન વર્ગો નિયમિત પણે ચાલે છે.
એસ.વાય.બી.એ/બી.કોમ સેમ-3 તથા ટી.વાય. બી.એ/બી.કોમ સેમ. 5 તથા એમ.એ. સેમ-3 ના ઓનલાઇનપ્રવેશ ફોર્મ ભરવાના ચાલુ છે લિંક-2020-2021 Re- Re-Re-revised New
એફ. વાય.બી.એ. સેમ.-1 માં મેરીટ ના આધારે મુખ્ય વિષય અંગ્રેજી અને ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓની યાદી અને ઓનલાઈન ફી ભરવા અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શનNew
(એફ.વાય.બી.એ. સેમ.-1ની વિદ્યાર્થીની(girls) ફી 2235 અને વિદ્યાર્થી ફી(boys) 2835)
એફ.વાય.બી.એ. સેમ.-1 માં મેરીટ ના આધારે મુખ્ય વિષય સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓની યાદી અને ઓનલાઈન ફી ભરવા અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શનNew
સપ્ટેમ્બર-૨૦૨૦માં ટી.વાય.બી.એ./બીકોમ સેમ.-૬ તથા એમ.એ.-સેમ.૨ અને ૪ ની યુનિવર્સિટી પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ધ્યાનમાં રાખવાની અગત્યની સૂચનાઓ New
50 ટકાથી ઉપરના વિદ્યાર્થીઓના ટેલિફોનિક સંપર્ક થયો નથી તેવા વિદ્યાર્થીઓએ કોલેજના 7874700406 નંબર ઉપર કોલેજ સમય દરમ્યાન સંપર્ક કરવો new
યુનિવર્સિટી પરીક્ષાના ટાઇમટેબલની લિંક....
Online MCQ ટેસ્ટ માટેની ધ્યાન માાં રાખિા ની સચૂ નાઓ
1. F.YB.A/BCOM SEM-1 વિદ્યાર્થીઓએ પરિક્ષાના ફોર્મ ઉપર સહી કરવા અને વિદ્યાર્થીને ઓળખપત્ર (આઈ.ડી કાર્ડ (ID card)(Identity Card)) આપવાનો કાર્યક્રમ
FYBA SEM-1 ONLINE MCQ TEST TIMETABLE-2020-21
FYBCOM SEM-1 ONLINE MCQ TEST TIMETABLE -2020-21
FYBA/BCOM SEM-1 ના વિદ્યાર્થીઓનો assignment જમા કરવાનો કાર્યક્રમ-2020-21
Copyright © 2015 Vyaracollege.in. All rights reserved | Developed by Smart VUE Solution